Testimonials

By Jain Monks

સન્માર્ગનો રીપોર્ટ એટલે બોલ-ટૂ-બોલ કોમેન્ટરી. રુબરું પ્રસંગ માણતા હોઈએ તેમ લાગે.

પૂ. આ. શ્રી. વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.

સન્માર્ગના એક-એક વિષયના વિશેષાંકો રેફરન્સ ગ્રંથ જેવા છે. અમારા જેવા મહાત્માઓને એમાંથી ઘણા શાસ્ત્રીય પદાર્થો જાણવા મળે છે.

અન્ય સમુદાયના એક આચાર્યશ્રી

પારિવારિકનો ૨૧મો અંક મળ્યો. ઘણો જ પ્રિય થઈ પડ્યો, લખાણ અને વિવેચન સુંદર, સરસ અને મનનીય છે. આગળ આ પારિવારિક પત્ર પ્રગતિના શિખરે પહોચે એવી શુભભાવના અને અંતરના આશીર્વાદ.

પૂ. મુનિરાજ શ્રી વિજયભદ્રસાગર મ.

સન્માર્ગ પારિવારિક સમાચારની વાચન સામગ્રીપ્રેરણાદાયી છે. કાયમી મોકલી શકાય તો ઘણું જ સારું. પ્રેરણાદાયી સાહિત્ય પ્રગટ કરવા બદલ અભિનદન.

ભાસ્કર મુનિ, સ્થાનકવાસી જેન સંઘ), સુરેન્દ્રનગર

સન્માર્ગમાં કેટલું સમાવો છો! ખુબ આગળ વધજો

પૂ. આ. શ્રી. વિજય રાજતિલકસૂરીશ્વરજી મ.

લખાણ શાસ્રનુસારીછે.પ્રેરણાદાયી છે.આનો યોજનાબદ્ધ પ્રચાર કરી જૈન શાસનના તત્ત્વોને કલ્યાણકારીદિગંતવ્યાપી બનાવો એજ શુભેચ્છા.

પૂ. આ. શ્રી. વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ.

છેલ્લા 25 વર્ષથી અવિરતપણે પ્રવૃતિશીલ અને પ્રગતિશીલ રહીને પરમતારક પરમાત્માની અlજ્ઞl સ્વરૂપ સન્માર્ગનું દિગ્દર્શન કરાવતા. સન્માર્ગનું સંરક્ષણ કરતા અને સન્માર્ગનું વિસ્તરણ કરી રહેલા “સન્માર્ગ“ પાક્ષિકનો 500 મોં અંક પ્રકાશિત થઇ રહ્યો છે તે આનંદ અને અનુમોદનાનો વિષય છે.

પૂ .આ .શ્રી. વિજય પૂણ્યપાલસૂરીશ્વરજી મ.

Testimonials

By Individuals

મૈં सन्मार्ग पत्रिका का ग्राहक ही नहीं अपितु चाहक हूँ। सन्मार्ग की पुस्तकों में जिनाज्ञा ठूंस-ठूंसकर भरी है “उचित आचरण’ श्रेणी की ८० हजार प्रतियाँ सत्साहित्य प्रकाशन मंदिर-मुंबई द्वारा हमने पूरे भारतवर्ष में प्रेषित की हैं। उसके जो अभिप्राय आए हैं, वे पढने से पता चलता है कि “सन्मार्ग ने हजारों के जीवन को पाप से उबारा है। सन्मार्गदर्शक आचार्यश्री कीर्तियशसूरिजी को अभिनंदन-अभिनंदन।

उवसमग्गहरं तीर्थ ट्रस्टी श्री रावतमल जैन ‘मनी’

પૂ.આચાર્ય ભગવંતની વાણી જે રીતે પ્રકાશવામાં આવે તે ખૂબ જ સચોટ છે. આવા પારિવારિક પત્રથી જૈનધમંના ઘણા બધા રહસ્યો જાણવા મળે છે અને ધર્મભાવના દૃઢ બને છે.

જયરાજ એચ.મહેતા, B.E. એન્જીનીયર, ગવર્નમેન્ટ વૅલ્યુઅર, જામનગર.

સન્માર્ગમાં શોર્ટ એન્ડ સ્વીટ બધુ જ સુંદર આવે છે.

ડૉ.શેખર શાહ, M.D.

હું સન્માર્ગનો અંકે અંક વાંચું છું. બીજે જાણવા ન મળે એવી નવી શાસ્ત્રીય વાતો તમારા અંકો અને પત્રિકામારથી જાણવા મળે છે.

જિનવાણીના તંત્રી શ્રીકાંતિલાલ ચુનીલાલ શાહ

સન્માર્ગમાં શંકા-સમાધાન અદ્ભુત હીય છે. હું પહેલાં એ જ કોલમ વાંચી લઉં છું. મારો બોધ ઘણો વધ્યો છે.

શ્રી છનાલાલ શાહ, મુંબઇ

‘પ્રવચનનું પ્રતિબિબ’ નામ મુજબ જ આચાર્યશ્રીના પ્રવચનોનું અરીસામાં ઝીલેલું પ્રતિબિબ લાગે છે. અવતરણકાર મહાત્માને ધન્યવાદ આપશો.

ડૉ. શ્રી જયેશભાઈ શાહ, અમદાવાદ

પૂજ્યશ્રી દૂર-સુદૂર હોય છે. અમે પહોંચી શકતા નથી તો પણ એમની કૃપા અમારે ત્યાં દર પંદર દિવસે પહોંચે જ છે. સન્માર્ગરૂપે!

અંજલીબેન મહેતા, કોયમ્બતૃર

પૂજ્યશ્રી દૂર-સુદૂર હોય છે. અમે પહોંચી શકતા નથી તો પણ એમની કૃપા અમારે ત્યાં દર પંદર દિવસે પહોંચે જ છે. સન્માર્ગરૂપે!

અંજલીબેન મહેતા, કોયમ્બતૃર

‘सन्मार्ग में पंचांग दिया जाता है, जो बहुत अच्छी बात हैं, हमें हमारे टेबल पर ही तिथि-तीज-त्योहार पता चल जाते है।’

સંગીતાબેન ઓસવાલ, પાર્લા

‘સન્માર્ગે શરુના વર્ષોમાં જ મુંબઈમાં જે શાસન રક્ષા-પ્રભાવનાનો તરખાટ મચાવ્યો હતો, તે વાતાવરણ આજે ય ભુલાતુ નથી.’

હંસમુખભાઈ ખંભાતી

અમારા જેવા નોકરીયાત વર્ગને ભાવના હોવા છતાં પ્રવચનમાં જવાની રજા મળતી નથી ત્યારે આવા પત્રો દ્રારા પૃજ્યશ્રીની હૃદયસ્પર્શી વાણી અમારા સુધી પહોંચાડવા બદલ અમે આપના ત્ર્ઠણી રહેશું.

ઉર્વેશભાઈ, નવસારી

પારિવારિક વાંચી ખૂબ આનંદ થાય છે. તેની સરળ ભાષા ખૂબ ગમી.

ડૉ. પરેશ શાહ, અમદાવાદ

પારિવારિકમાં વીતરાગ સ્તોત્ર, યોગશાસ્ત્ર, ત્રિ.શ.પુ. ચરિત્ર, દશવૈકાલિક સૂત્ર વગેરેની વાતો વાંચી ખૂબ ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. તત્ત્વની વાતોથી જીવન ધર્મમય બની જાય છે.

મિતેશ કે.શાહ, મુલુંડ - મુંબઈ

પારિવારિક પત્રનું વાચન-મનન અતિ માર્ગદર્શક અને ધર્મ પ્રેરક છે. સુસંસ્કારને વૃદ્ધિકારક છે.

પાર્શ્ચનાથ જૈન વાચનાલય, ઉમેદાબાદ-જાલોર

સન્માર્ગ પારિવારિક વાંચી ખૂબ-ખૂબ આનંદ થયો. ફરી-ફરી વાંચવાનું મન થાય છે છતાં સંતોષ થતો નથી. વાંચીને ખૂબ આનંદ અનુભવાય છે.

પાર્શ્ચનાથ જૈન વાચનાલય, ઉમેદાબાદ-જાલોર

Free Shipping

Free shipping on all order.

Support 24/7

Live fast and good support 24/7.

Money Return

30 days money back guarantee.

Order Discount

Free shipping on all order

About Us

At Lezada, we put a strong emphasis on simplicity, quality and usefulness of fashion products over other factors. Our fashion items never get outdated. They are not short-lived as normal fashion clothes.

(+00) 123 567990

Wishlist

Cart

Added to wishlist.